નીરમાલી ગામે લોંખડી પુરુષ સરદાર પટેલનું સફાઈ અભિયાન કરવામાં આવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/01/07-1024x768.jpg)
” સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ” સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા કપડવંજ તાલુકા ના નીરમાલી ગામે લોંખડી પુરુષ એવા સરદાર વલ્લભ ભાઈ પટેલ ની પ્રતિમા નું સફાઈ અભિયાન કરવામાં આવ્યું. જેમાં કપડવંજ તાલુકાના સંયોજક સુનિલ પંચાલ તથા સહ સંયોજક અશોકસિંહ સોલંકી તથા સ્વામીવિવેકાનંદ મંડળ ના સંયોજક અજીતભાઈ તથા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રો ના સભ્યો તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.