‘નોંધારાનો આધાર’ વેબસાઈટ, ડેટા એન્ટ્રી વેબ પોર્ટલનું લોન્ચીંગ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા પ્રશાસનના ‘નોંધારાનો આધાર’ પ્રોજેક્ટના લોગો, વેબસાઈટ, ડેટા એન્ટ્રી વેબ પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું. મુખ્યમંત્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને લાભાર્થીઓ સાથે સંવાદ સાધીને યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું.