Western Times News

Gujarati News

નોરા ફતેહીએ ડિપ નેક બ્લાઉઝમાં તસવીરો શેર કરી

મુંબઈ, હાલમાં નોરા ફતેહી દિલ્હીમાં કોઇ ઇવેન્ટમાં ભાગ લેવાં પહોંચી હતી આ સમયે તેણે લાઇટ કલરનો લહેંગો પહેર્યો હતો. અને ખુબજ ડિપ નેક બ્લાઉઝ પહેર્યો હતો. તેનાં લહેંગામાં થાઇ સુધી કટ હતો. આ કપડાં ફેમસ ડિઝાઇન અબુ જાની અને સંદીપ ખોંસલા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યાં હતાં. જેની તસવીરો શેર કરતાં જ વાયરલ થઇ હતી. આ તસવીરોમાં તેણે ગળામાં એક સ્ટેટમેન્ટ અને કાનમાં મોટા ટોપ્સ પહેર્યાં હતાં.

જ્યારે માથા પર રાણીની જેમ મુઘટ પહેર્યો હતો. નોરા ફતેહીનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાં તેનાં પર કમેન્ટ્‌સની ભરમાર આવી ગઇ છે. લોકો નોરા ફતેહીને ટ્રોલ કરવાં લાગ્યાં છે. કોઇ લખે છે કે, હવે ઘરડી થઇ રહી છે તો કંઇક કરવું પડશે ને.. તો એક વ્યક્તિએ લખ્યું છે, કેટલાં વાહિયાત કપડાં પહેર્યાં છે. તો અન્ય એક લખે છે, આ લોકોને કોઇ જાતની શરમ નથી હોતી. તો કોઇએ નોરા ફતેહીનાં વખાણ કરતાં લખ્યું છે.. આ તો ડેન્જર ગોર્જિયસ લાગે છે.. તો એક લખે છે, આ તો રાણી છે રાણી તો એક લખે છે, હાય ગરમી..

તો અન્ય ઘણાં બધા યુઝર્સે ફાયરની ઇમોજી શેર કરી છે. આવું પહેલી વખત નથી કે નોરા ફતેહીએ તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હોય અને તે વાયરલ ન થઇ હોય. નોરાની દરેક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ જાય છે. તેની ફેન ફોલોઇંગઅને ફેન પેજ ખુબજ વધારે છે. સૌ કોઇ તેની તસવીરો અને વીડિયો જાેવા આતુર રહે છે.

નોરા ફતેહીએ થોડા દિવસ પહેલાં જ વ્હાઇટ કલરનાં કર્વી કટ ડ્રેસમાં તેની તસવીરો શેર કરી હતી જે જાેત જાેતામાં વયારલ થઇ ગઇ છે. આ તસવીરો શેર થતાં જ તેનાં પર પણ ખમેન્ટ્‌સની ભરમાર લાગી ગઇ હતી. કેટલાંક યુઝર્સને તેની આ તસવીરો પસંદ આવી હતી તો કેટલાંકને તેનો આ બોલ્ડ અવતાર ગમ્યો ન હતો.

નોરા ફતેહી ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો અવાર નવાર શેર કરતી રહેતી હોય છે. આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. નોરા ફતેહી ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો અવાર નવાર શેર કરતી રહેતી હોય છે. આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. નોરા ફતેહી ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો અવાર નવાર શેર કરતી રહેતી હોય છે.

આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. નોરા ફતેહી ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો અવાર નવાર શેર કરતી રહેતી હોય છે. આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.