નૌસેના દિવસ પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિએ શુભેચ્છા પાઠવી
નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નોસેના દિવસ પર નૌસેના કર્મચારીઓ પૂર્વ નૌસૈનિકો અને તે તે તમામના પરિવારજનોને અભિનંદન અને શુભકામના આપી છે.
શ્રી કોવિંદે આજે ટ્વીટ કરી કહ્યું કે નૌસેના દિવસ પર નૌસેના કર્મચારીઓ પૂર્વસૈનિકો અને તે તમામ પરપિવારજનોને મારા અભિનંદન અને શુભકામનાઓ. તેમણે લખ્યું છે કે આપણા દરિયાની અગ્રિમ મોરચાની રક્ષા દરિયાઇ કારોબારી માર્ગોની સુરક્ષા અને સામાન્ય કટોકટીની સ્થિતિઓના સમયે સહયોગ પ્રદાન કરવા પ્રત્યે તમારી પ્રતિબધ્ધતા પર રાષ્ટ્ને ગર્વ છે.રાષ્ટ્રપતિએ લખ્યું કામના છે તમે દરિયાઇ મોરચા પર હંમેશા વર્ચસ્વ કાયમ રાખો જય હિન્દ.
ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયા નાયડુએ નૌસેના દિવસ પર જવાનોને શુભકામના આપતા કહ્યું કે રાષ્ટ્રની સુરક્ષા અને સેવામાં તમારી અદમ્ય સાહસ અને સમર્પણ પર સદૈવ વિશ્વાસ કરી શકાય છે. નાયડુએ જારી કરેલ એક સંદેશમાં દરિયાઇ સીમાઓના સજાગ પ્રહરિયોને નમન કર્યા છે પોતાના ટ્વીટમાં એક વરૂણ દેવના મંત્ર શં નો વરૂણ.નો ઉલ્લેખ કરતા કહ્યું કે જળના દેવતા અમારા માટે શુભ થાય.તેમણે સૈનિકોના ધૈર્યને નમન.જય હિન્દ.HS