પંજાબમાં પોલ્ટ્રી કારોબારીમાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો
લુઘિયાણા, કોરોના મહામારી બાદ હવે બર્ડ ફલુથી પંજાબમાં પોલ્ટ્રી કારોબાર પર ભયનું વાતાવરણ ફેલાયું છે જાે કે રાજયમાં હજુ સુધી કોઇ બર્ડ ફલુનો કોઇ કેસ રિપોર્ટ આવ્યો નથી આમ છતાં રાજયમાં થનારા છ હજાર કરોડના પોલ્ટ્રી કારોબાર પર તેની અસર સ્પષ્ટ જાેવા મળી રહી છે.
ગત બે દિવસોમાં પોલ્ટ્રી ઉત્પાદનોની માંગમાં લગભગ ૨૫ ટકાનો ધટાડો નોંધાયો છે આવામાં વેપારીઓના ચહેરા પર ચિંતા છવાઇ ગઇ છે આ મુદ્દાને લઇ ઇડપેંડેટ પોલ્ટ્રી એસોસિએશન પંજાબનું એક પ્રતિનિધિમંડળ એનિમલ હસબેંડરી વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બી કે જંઝુઆને પણ મળ્યું છે અને લોકોમાં પોલ્ટ્રી ઉત્પાદનો પ્રત્યે ફેલઇ રહેલ ભ્રમને દુર કરવાની વાત કહી હતી.ઇડિપેંડેટ પોલ્ટ્રી એસોસિએશન પંજાબ પ્રધાન સંજય શર્માએ કહ્યું કે પંજાબમાં અત્યાર સુધી બર્ડ ફલુના કોઇ કેસ આવ્યા નથી.
દરમિયાન હિમાચલ પ્રદેશમાં વિદેશથી આવેલ પંછી મૃત મળ્યા છે પરંતુ પોલ્ટ્રી ફાર્મિગ પર તેની અસર નથી આ રીતે હરિયાણાના પોલ્ટ્રી ફાર્મોમાં કેટલાક મોતોની વાત કહેવામાં આવી રહી છે પરંતુ તે બર્ડ ફલુના કારણેે નહીં આમ છતાં પંજાબના પોલ્ટ્રી કારોબાર પર અસર પડી છે. કેટલાક દિવસ પહેલા મરધી કે મરધાનો ભાગ ૯૨ રૂપિયા પ્રતિ કિલો હતાં જયારે હવે તે ૬૫ રૂપિયા થઇ ગયા છે તેમનો તર્ક છે કે ૨૦૦૫માં પહેલીવાર બર્ડ ફલુ ફેલાયો હતો અને આજ સુધી તેનાથી કોઇ વ્યક્તિનુ મોત થયું નથી આ ફકત પક્ષીઓમાં ફેલાય છે આમ પણ ચિકનને લગભગ ૧૦૦ ડિગ્રી તાપમાન પર પકાવવામાં આવે છે. આટલા તાપમાન બાદ બીમારીની આશંકા રહેતી નથી એ યાદ રહે કે પહેલા કોરોનાએ પોલ્ટ્રી કારોબરનો ખેલ બગાડયો હતો અને હવે બર્ડ ફલુ બગાડી રહ્યો છે.
બર્ડ ફલુની આશંકાને જાેતા પહેલા જ પોલ્ટ્રી ફાર્મને સેનેટાઇઝ કરી રાખવામાં આવે છે એક વાત સ્પષ્ટ છે કે જયારે પણ જીંવતા મરધાને વેચવામાં આવે છે તો ખરીદનાર હંમેશા સ્વસ્થને જ ખરીદે છે ત્યાં ચીકનને ઉચ્ચ તાપમાન પર પકાવવામાં આવ્યા બતાં ડરની જરૂર નથીપોલ્ટ્ ફર્મિગ દરમયાન તેની સારી રીતે દેખભાર કરવાાં આવે છએ વેકસીનનેશનથી લઇ દરેક રીતની દવાઓ આપવામાં આવે છે.HS