Western Times News

Gujarati News

પંડયાથી સંબંધ તોડીને ઉર્વશીએ ઋષભ પંતને કર્યો ડેટ

નવી દિલ્હી: ક્રિકેટ અને બાલિવૂડ ગલીઓમાં થોડા સમય પહેલા ઉર્વશી રૌતેલા અને ભારતના યુવા વિકેટ કિપર અને બેટ્‌સમેન ઋષભ પંતના સંબંધોને લઇને ચર્ચા તેજ થઈ હતી. આ વર્ષની શરૂઆતમાં જ ખબર આવી હતી કે ઋષભે ઉર્વશીના Twitter અને ફોન બંનેને બ્લાેક કર્યા છે. તમને જણાવી દઈએ કે બોલીવૂડ અને ક્રિકેટને જૂનો સંબંધ છે. આ પહેલા પણ બોલીવૂડ સ્ટાર અને ક્રિકેટરોના અફેર અને બ્રેકઅપની ખબરો આવી ચૂકી છે. ભારતીય ક્રિકેટર વિરાટ અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કાની જાડી જ જાઈ લો. તે પણ બોલિવૂડ અને ક્રિકેટના સંગમની જ કહાની છે.

ત્યારે ખબર આવી હતી હતી કે ઋષભ પંત ઉર્વશીની વાત નથી કરવા માંગતા અને આજ કારણે તેમણે આ સુંદર બોલિવૂડ એક્ટ્રેસને બ્લાક કરી છે. થયું એવું કે તે સમયે પંત શ્રીલંકા વિરુદ્ધ રમવામાં આવેલી ત્રીજી અને છેલ્લી ટી૨૦ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં રમવાની તક ના મળી. વળી મેદાન પર પણ તેમનું ખરાબ પ્રદર્શનના કારણે તે ચિંતામાં હતા.
આ ટેન્સનના કારણે કે તેમને આ બોલિવૂડ એક્ટ્રેસને વોટ્‌સઅપ અને ફોન બંને પર બ્લાક કરી દીધી હતી.

પંતના એક નજીકના વ્યક્તિએ આ મામલે જાણકારી આપતા કહ્યું હતું કે ઉર્વશી પંતથી સતત વાત કરવાનો પ્રયાસ કરી રહી હતી. જેના પછી ભારતીય વિકેટકીપરે કંટાળીને આ પગલું ઉઠાવ્યું. જ્યારે ઉર્વશીથી આ વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમનો સ્પોક પર્સને કહ્યું તેમણે એકબીજાને બ્લાક કરવાનો નિર્ણય આપસી સહમતિથી કર્યો છે.
ગત વર્ષે પંતનું નામ ઉર્વશી રૌતેલા સાથે જાડાયું હતું. આ પહેલા તેનું નામ હાર્દિક પંડ્‌યા સાથે પણ જાડાઈ ચૂક્યું છે. જા કે હાર્દિકથી દૂર વધતા ઉર્વશી પંત સાથે ડિનર ડેટ પર નજરે પડી હતી તેવું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.