પાંડવા પ્રાથમિક આરોગ્યે કેન્દ્ર દ્વારા કુવેચિયા અને વસાદરા ખાતે આરોગ્ય કેમ્પ યોજાયા
લુણાવાડા: કોરોના વાયરસની મહામારી સામે દેશ સહિત રાજય મકકમતાથી લડત આપીને કોરોનોને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લાપ વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્યન તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
મહીસાગર જિલ્લાતના નાગરિકોની આરોગ્યર સુખાકારી જળવાઇ રહે અને તેઓનું સ્વા સ્ય્ના જળવાઇ રહે તે માટે જિલ્લા આરોગ્યર તંત્ર, સામુહિક આરોગ્યવ કેન્દ્રોન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોલ તેમજ હેલ્થત એન્ડલ વેલનેસ કેન્દ્રો ના તબીબો તેમજ આરોગય કર્મીઓ દ્વારા ગામે-ગામ આરોગ્યેલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
તદ્અનુસાર મહીસાગર જિલ્લારના પાંડવા પ્રાથમિક આરોગ્યો કેન્દ્રઓ દ્વારા કુવેચિયા અને વસાદરા ગામમાં આઇએલઆઇ અને સારી કેમ્પાનું આયોજન કરીને ગામનાં યુવાનો, મહિલાઓ અને વયોવૃધ્ધો ની આરોગ્યધની ચકાસણી કરી જરૂરી સારવાર આપવાની સાથે દવાઓનું વિતરણ કરવામાં આવ્યુંઆ હતું. તેમજ તમામને આરોગ્યરલક્ષી જાણકારી આપવાની સાથે સાવચેતીના શું પગલાં ભરવા જોઇએ તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યુંય હતું.