પાટણના વામૈયા ગામે શ્રી લિબચ માતાના રથનુ સામૈયુ અને સ્વાગત કરવામાં આવ્યુ
(પ્રતિનિધિ)પાટણ, વામૈયા ના પાટણ વાડા પરગણા નાયી સમાજ દ્વારા આયોજિત લિબચ માતાનો રથ આજ રોજ સરસ્વતી તાલુકા ના વામૈયા ગામે આવતા વામૈયા ગામના નાયી સમાજ ના ભાઈઓ દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળાઓ ને સામૈયુ કરવામાં આવ્યુ હતું અને માતાજીની આરતી ઉતારી હતી રથ સાથે આવેલ સમાજના આગેવાનુ ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતું
આ પ્રસંગે વામૈયા ગામના નાયી સમાજના ભાઈ નાયી રમેશભાઈ શંભુભાઈ નાયી શૈલેષ કુમાર બાબુલાલ નાયી લીલાચંદ શભુભાઈ નાયી કિરણ વેલજીભાઈ નાયી વિર્ષણુભાઈ શંભુભાઈ નાયી શંકરભાઈ ચંદુભાઈ નાયી ભરતભાઇ દશરથભાઈ નાયી વિપુલ પ્રવિણભાઇ (ભાણો) નાયી જયેશ દિનેશભાઈ નાયી સુધીર લીલાચંદ નાયી મેહુલ રમેશભાઈ નાયી હીતેશ લીલાચંદ નાયી મયુર રમેશભાઈ ઉપસ્થિત રહી સુદર આયોજન કર્યું હતું.