પાટણ જિલ્લાના ગામોમાં ભારત વિકાસ પરિષદ ચાણસ્મા દ્વારા ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું
પાટણ:ભારત વિકાસ પરિષદ ચાણસ્મા શાખા દ્વારા જરૂરિયાત મંદ લોકોને આજરોજ ગરમ સ્વેટર કમ્બલ . ધાબડા .કપડાં .પગરખાં વિગેરેનું વિતરણ ચાણસ્મા કોમેં.બેન્ક તથા નગરજનો ના સહયોગથી સોનાર .દુદખા . મેમાણા.મુજપુર જાસ્કા. હારીજ વિગેરે ગામોમાં વિતરણ કરવામાં આવેલ આ વિતરણમાંચાણસ્મા શાખાના પ્રમુખ મુકેશભાઈ બી.પટેલ . મંત્રી હમીરજીભાઈ . ખજાનચી.પ્રકાશભાઈ . ઉ.પ્રાતના .રમણભાઈ કાર્યક્રમના સંયોજક જયેશભાઇ સથવારા પરેશભાઇ હારીજ શાખાના વિરમભાઈ.આશીષભાઇ પંચાલ ઉપસ્થિત રહી જરૂરીયાત લોકો સુધીજરૂરી સામગ્રી પહોચાડી હતી.