પાટણ સિદ્ધપુર હાઇવે માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
દિયોદરડા ગામનાં પાટીયા પાસે સર્જાયો અકસ્માત બે ઈક્કો પેસેન્જર કાર વચ્ચે સર્જાયો અકસ્માત ડ્રાઈવરની બેદરકારીના લીધે સર્જાયો અકસ્માત. અકસ્માત માં કુલ સાત મુસાફરો થયા ઘાયલ અકસ્માત ની જાણ થતાં પાટણ સિદ્ધપુર ની ત્રણ 108 વાન પહુંચી ઘટના સ્થળે તમામ ઘાયલોને 108 દ્વારા ધારપુર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા.