પીજ ગ્રામ પંચાયત દ્વારા પ્રધાન મંત્રી રાહત ફંડમાં 1.51 લાખનો ચેક અર્પણ
ખેડા જિલ્લાના પીજ ગ્રામ પંચાયત દ્વારા હાલમાં ચાલી રહેલા કોરોના વાઈરસ સામે લડવા પ્રધાન મંત્રી રાહત ફંડમાં ૧,૫૧,૦૦૦ રૂપીયાનો ચેક અમીષાબેન કેતુલભાઈ પટેલે જિલ્લા કલેક્ટર આઈ. કે. પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો આ ફંડ માં પીજ ગામના દરેક વ્યક્તિનો જેને આ રાહત ફંડ માં ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી જેટલું પણ યોગદાન આપીયુ છે તેમનો ખુબ ખુબ આભાર પીજ ગામ ના સરપંચ અમીષાબેને વ્યકત કરીયો હતો (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )