પીમસી બેંક કૌભાંડ: રાઉતની પત્ની હાજર થયા નહીં
મુંબઇ, શિવસેના સાંસદ અને વરિષ્ઠ નેતા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતે પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી (પીએમસી) બેંક કૌભાંડ મામલાની સંબંધમાં આજે ઇડીની સામે હાજર થયા ન હતાં. તેમણે એજન્સીથી પાંચ જાન્યુઆરી સુધીનો સમય માંગ્યો હતો. એજન્સીએ ત્રીજીવાર સમન આપી તેમને આજે હાજર થવા માટે કહ્યું હતું.આ પહેલા બે વાર તેમણે આરોગ્યનો હવાલો આપતા એજન્સીની સામે હાજર થયા ન હતાં.
ગત વર્ષ સપ્ટેબરમાં આરબીઆઇએ નિકાસી સીમાને ઓછી કરી દીધી અને ૪,૩૫૫ કરોડ રૂપિયાની કહેવાતી છેંતરપીડી બાદ પીએમસી બેંકની ગતિવિધિઓને પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી ઇડીએ બાદમાં મામલાના સંબંધમાં હાઉસિગ ડેવલપમેંટ ઇફ્રાસ્ટ્રકચર લિમિટેડ એચડીઆઇએલના સ્વાભિમત્વ વાળી ૩,૮૩૦ કરોડ રૂપિયાથી ચલ અને અચલ સંપતિને જપ્ત કરી લીધી હતી આ દરમિયાન રાઉતે પત્નીને સમન મોકલવાને કાયરતા બતાવી છે.
પત્નીને ઇડીને સમન મોકલ્યા બાદથી જ સંજય રાઉત કેન્દ્ર સરકારને નિશાન પર લઇ રહ્યાં છે આ કડીમાં તેમણે શાયરા અંદાજમાં ટ્વીટ કરી રહ્યુ કે તુમ લાખ કોશિશ કરલો,મઝે બદનામ કરને કી મૈં જબ પણ બિખરા હૂ દુગની રફતારથી નિખરા હૂં.એ યાદ રહે કે સંજય રાઉતે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મહિલાને નિશાન બનાવવાની ટીકા કરી હતી.HS