પૂજ્ય હરિકેશવદાસજી ની 65મા દીક્ષા તિથિ પ્રસંગે સેવા સમર્પણ યજ્ઞ યોજાયો

ગાંધીનગર, ગાંધીનગર માં આવેલ સ્વામિનારાયણ મંદિર સેક્ટર 23 ખાતે શાસ્ત્રી સ્વામી હરિકેશવદાસજી એ સંત દિક્ષા લીધી તેના ૬૫માં દીક્ષા તિથિ પ્રસંગે સેવા સમર્પણ યજ્ઞ યોજાયો
આ પ્રસંગ નિમિત્તે કૈલાસધામ વૃધ્ધાશ્રમમા વડીલોને મીઠાઈ સાથે ભોજન પીરસાયું. સેક્ટર 16 ની અંધજન શાળા તેમજ સેક્ટર 28 મુક્બધિર શાળામાં ભોજન તથા ડોનેશન અર્પણ કર્યું ,
સેક્ટર24 ની સરકારી શાળાના ઘોરણ૧ થી ૮ના 200 વિદ્યાર્થીઓને નોટબુકો, ફુલસ્કેપ ચોપડા, તેમજ પેન્સિલ વગેરે અર્પણ કરીને દીક્ષા તિથિ પ્રસંગની ઉજવણી કરી હતી