પૂર્વ લદ્દાખમાં ભારત સેના અને ચીન યુધ્ધની નજીક હતાં : આર્મી કમાંડર
જમ્મુ: સેનાની ઉતરી કમાનના જનરલ ઓફિસર કમાંડિંગ ઇન ચીફ લેફિનેંટ જનરલ વાઇ કે જાેશીએ કહ્યું કે ગત વર્ષ ઓગષ્ટ મહીનાના અંતમં પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત સેના અને ચીન યુધ્ધની નજીક હતાં યુધ્ધ એવા સમયે ટાળી દેવામાં આવ્યું જયારે સ્થિતિ ખુબ નાજુક બની ગઇ હતી.
પૂર્વી લદ્દાખમાં અનેક મહત્વપૂર્ણ ચોટીઓને ભારતીય સેના દ્વારા પોતાના કબજામાં લીધા બાદ ક્ષેત્રમાં યુધ્ધી સ્થિતિ બની ગઇ હતી.ગલબનથી ઉભી થયેલ સ્થિતિ આપણા જુનિયર નેતૃત્વે પ્રશંસનીય ભૂમિકા નિભાવી તેમણે કહ્યું કે નારાજ ચીનની સેનાનો પુરો પ્રયાસ હતો કે ભારતીય સેનાથી ચોટીઓ છીનવી લેવામાં આવે પરંતુ આવું સંભવ ન હતું.
આ સમયે સમજૂતિ બાદ વાસ્તવિક નિયંત્રણ રેખાથી ચીન ભારતીય સેનાના પાછળ હટવાના અભિયાન વચ્ચે લેંહ પ્રવાલ પર પહોંચેલ આર્મી કમાંડરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ગત વર્ષ ૩૧ ઓગષ્ટે વાસ્તવિક નિયંત્રણ પર બંન્ને સેનાઓ એક બીજાની સામે કાર્યવાહી કરવા માટે તૈયાર ઉભી હતી
તેમણે કહ્યું કે સ્થિતિ ૨૯ ઓગષ્ટે ખુબ નાજુક થઇ હતી ચીન ભારતીય સેના દ્વારા પોતાના કબજામાં લેવામાં આવેલ પોતાની ચોટીઓને પાછી લેવા માટે આગળ વધી રહ્યાં હતાં.
જનરલે કહ્યું કે ૩૧ ઓગષ્ટે આપણે વાસ્તવિક નિયંત્રણ રેખાની કૈલાશ રેંજ પર પોતાના સૈનિકો અને ટેકોને કોઇ પણ કાર્યવાહી માટે તૈયાર રાખ્યા હતાં અમારુ પલ્લુ ભારે હતું ચીનની સેનાના ટેક ઢાળમાં આગળ આવી રહ્યાં કંઇ પણ થઇ શકતુ નહતું આવી સ્થિતિમાં યુધ્ધ ટળ્યુ જયારે વિકેટ સ્થિતિ પેદા થઇ ગઇ હતી.
જયારે ગલબનમાં ચીન સેનાને થયેલ નુકસાન પર જીઓસી ઇન સીએ કહ્યું કે અમારી સેનાએ ચીનના લગભગ ૬૦ સૈનિકોને સ્ટ્રેચર પર નાખી લઇ જતા જાેયા હતાં જાે કે તેમણે સ્પષ્ટ કર્યુ કે એ કહી શકાય નહીં કે સ્ટ્રેચર પર નાખવામાં આવી રહેલ ચીની સૈનિક ધાયલ ગતાં કે તેમના મોત થયા હતાં.