પેરોલ ફર્લો સ્ક્વોર્ડ વચગાળાના જામીન ઉપરથી ફરાર કેદીને ઝડપી પાડ્યો

ખેડા જીલ્લામા પેરોલ ફર્લો , વચગાળાના જામીન ઉપરથી ફરાર તેમજ પોલીસ જાપ્તામાંથી ફરારકેદીઓને પકડવા માટે હાથ ધરેલી ઝુંબેશના માં વડોદરા મધ્યસ્થ જેલ માંથી વચગાળામાં જામીન આવેલ પર આવેલ એક કેદીને પકડી પાડી મધ્ય મોકલવામાં આવ્યું જોવા મળે છે
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો વોર્ડના પો.સ.ઇ.વી.એ.ચારણ નાઓ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડના હેડ કોન્સ.હરીશભાઇ તથા હેડકો.ચિંતનકુમાર તથા પો.કો.કાળુભાઇ તથા પો.કો.મહેન્દ્રસિંહ એ રીતેના પોલીસ માણસો આરોપીની તપાસમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન હેડ કોન્સ.હરીશભાઇ તથા હેડકો.ચિંતનકુમાર તેમજ પો.કો.મહેન્દ્રસિંહ નાઓને સંયુકત બાતમી હકીકત મળેલ કે વડોદરા મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતો કેદી.નબર ૮૫૬૫૧ સુરેશભાઇ ભીખાભાઇ ( પાટણવાડીયા ) ઠાકોર રહે.ભાથીજી મંદિર પાસે સલુણ તળપદ તા.નડીયાદ જી.ખેડા નાનોસલુણ ગામે દુધની ડેરી ખાતે આવનાર હોય
તેને શરીરે ચેસ લીટીયારૂ શર્ટ તથા હ્યુ કરલનુપેન્ટ પહેરેલ છે જેવી ચોક્કસ બાતમી મળતા ઉપરોકત પોલીસ માણસો ખાનગી વાહનમાં જઇ ખાત્રી તપાસ કરતા ઉપરોકત વર્ણન મુજબનો ઇસમ મળી આવતા તેની અટક કરી આરોપી અટક કર્યા અંગેની નડીયાદ રૂરલ પો.સ્ટે.ખાતે સ્ટે.ડા.માં નોંધ કરાવી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે બાકીની સજા ભોગવવા સારૂ યોગ્ય પોલીસ જાપ્તા સાથે મોકલી આપેલ છે .