પ્રધાનમંત્રીએ NDEAR વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્થિત નેશનલ ડિજીટલ એજ્યુકેશન આર્કિટેક્ચર (NDEAR) ફ્રેમવર્ક પર આધારિત અત્યાધુનિક ટેક્નોલોજી અને ડેટા-સંચાલિત ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ની મુલાકાત સોમવારે લઇ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીની માહિતી મેળવી.