પ્રાંતિજના જેસગપુરા પાટીયા પાસે લકઝરી બસ પલ્ટી
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના જેસગપુરા પાટીયા પાસે આજરોજ વહેલી સવારે રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતી લકઝરી બસ રોડ ની સાઇડ માં ઉતરી જતાં પલ્ટી મારી ગઇ હતી તો લકઝરી બસમાં સવાર મુસાફરો નો આબાદ બચાવ થયો હતો.
પ્રાંતિજ ના જેસગપુરા પાટીયા પાસે આજરોજ વહેલી સવારે રાજસ્થાન થી અમદાવાદ તરફ ફુલફાસ્ટ જતી લકઝરી બસ પલ્ટી રોડ ની સાઇડ માં ઉતરી જતાં પલ્ટી મારી ગઇ હતી તો લકઝરી બસમાં સવાર મુસાફરો નો આબાદ બચાવ થયો હતો
તો બસ બાજુમાં આવેલ સર્વિસ રોડ ઉપર પલ્ટી ખાઇ ગઇ હતી તો બસ મા ઉપર ના ભાગે ભરેલ માલસામાન સર્વિસ રોડ ઉપર સહિત બાજુમાં આવેલ ખેતરોમાં વેર વિખરાઈ થઇ ગયો હતો તો પલ્ટી ખાધેલ લકઝરી બસ ને કેન ની મદદથી સીધી કરવામાં આવી હતી . સંજય રાવલ પ્રાંતિજ .