પ્રાંતિજના સોલંકી પરિવારમા લગ્ન પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રીએ આપી હાજરી
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા સોલંકી પરિવાર મા લગ્ન પ્રસંગે પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાધેલા ઉપસ્થિત રહીને નવદંપતી ને આશીર્વાદ આપ્યા .
પ્રાંતિજ ખાતે રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી રેખાબેન સોલંકી ના પુત્રી પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી રેખાબેન સોલંકી ના દિકરી હિરલ ના લગ્ન પ્રસંગે ગુજરાત ના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાધેલા ઉપસ્થિત રહ્યા હતા તો તેવોઓ જણાવ્યુ હતુ કે વષો જુના સંબંધો ને લઇને આજે હુ દિકરી ને આશીર્વાદ આપવા માટે આવ્યો છુ .