પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ ફુટપાથ ઉપર ઉગી નિકળેલ બાવળ આકરાં સફાઈ અભિયાન હાથ ધરાયું
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ રોડ ઉપર આવેલ ફુટપાથ ઉપર ઉગી નિકળેલ બાળવ આકરાં ની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું .
પ્રાંતિજ ખાતે પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ ઉપર આવેલ ફુટપાથ ઉપર કેટલાક સમયથી આકળા અને બાવળ ઉગી નિકળેલ હતાં જેને રોડ ની બાજુની બન્ને સાઇડોમા આવેલ ફુટપાથ ઢંકાઇ ગયો હતો અને રોડ ઉપર અવરજવર કરતા લોકો ને રોડ ની બાજુમાં આવેલ ફુટપાથ ની જગ્યાએ રોડ ઉપર ચાલવાનો વારો આવ્યો હતો
તો આરએમબી વિભાગ દ્વારા આજે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતા ફરી ફુટપાથ ખુલ્લો થતા નગરજનોમાં તથા રોજીદા રોડ ઉપર અવરજવર કરતા લોકો ખુશી જોવા મળી છે .સંજય રાવલ પ્રાંતિજ