પ્રાંતિજ ખાતે કોરોનાનો વિસ્ફોટ: પાંચ શિક્ષકો કોરોના પોઝીટીવ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોરોનાએ ફરી માથુ ઉચકયુ હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે શાળાઓ ખુલ્તાજ હાલતો પ્રાંતિજ મા આવેલ બે ખાનગી શાળાઓના પાંચ શિક્ષકો નો કોરો ના રીપોર્ટસ પોઝીટીવ આવતા વાલીઓ તથા શાળા ના અન્ય શિક્ષકોમા ભય નો માહોલ જોવા મલ્યો હતો .
પ્રાંતિજ ખાતે કોરોના એ ફરી માથુ ઉચકયુ છે અને શાળાઓ ખુલ્તાજ પ્રાંતિજ ખાતે આવેલ બે ખાનગી શાળાઓના પાંચ જેટલા શિક્ષકો નો રીપોર્ટસ કોરોના પોઝીટીવ આવતા હાલતો પ્રાંતિજ સહિત તાલુકામા ખળભળાટ મચી જવા પામ્યો છે
તો આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા.સોલંકી સાહેબ ને ફોન દ્રારા પુછતા તેવો જણાવ્યુ હતુ હાલતો એક પણ કેસ પ્રાંતિજ મા નહી હોવાનુ જણાવ્યુ હતુ
જયારે હાલતો પ્રાંતિજ મા આવેલ બે ખાનગી શાળાઓ માથી કુલ પાંચ શિક્ષકોનો કોરોના રીપોર્ટસ પોઝીટીવ મળી આવતા શાળાના શિક્ષકો સહિત વાલીઓમા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે સ્થાનિક તંત્ર પણ પાંચ કોરો ના પોઝીટીવ કેસો વંચિત જોવા મળ્યુ હતુ .