પ્રાંતિજ ના લીમલા ડેમમાં ૨૪ ફુટ પાણી ભરાયું
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના લીમલા ડેમમાં આ વર્ષે સાર વરસાદ ને લઈને પાણી ભરતાં પૂર્વ ધારાસભ્ય તથા જિલ્લા સદસ્ય દ્વારા મુલાકાત લીધી. પ્રાંતિજ ના લીમલા અને કરોલ ડેમ હવે ૨૪ ફુટની સપાટી એ પોહચ્યો છે કરોલ ડેમ ૨૪ ફુટે પહોંચ્યો છે પરંતુ ધણા વરસે આ બન્ને ડેમ કોરા ધાકોર રહેવાથી પાણી સોસાઇ જાય છે આ બન્ને ડેમ ૨૦૯૭ મા વરસાદ થી ભારાયા હતાં ત્યાર બાદ ૨૦ વર્ષ સુધી આ ડેમ માં પાણી ભરાયાં ન હતાં
દરમ્યાન ૨૦૧૫|૧૬ મા લોક માંગણીને લઈને ૪૦ ગામ થી વધુ લોકો એ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ બારૈયા એ તંત્ર દ્વારા સુજલામ સુફલામ નહેર દ્વારા પાણી ભરવાની માંગ કરી હતી જે લોક માગણીને સ્વિકારી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ બારૈયા દ્વારા વિધાનસભા માં અનેકવાર રજુઆતો કર્યા બાદ તોડી નાખેલું સાયફર જે પૂર્વ ધારાસભ્ય એ સરકાર માંથી ૭ કરોડ મંજુર કરાવી નવેસરથી સાયફર બનાવ્યું જેથી હાલ બન્ને ડેમો માં પાણી આવે છે .