Western Times News

Gujarati News

પ્રાંતિજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ અંતર્ગત જયંતિ રવિએ લીધી મુલાકાત

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત રાજય આરોગ્ય અને કલ્યાણ વિભાગ ના અગ્રસચિવ જયંતિ રવિએ મુલાકાત લીધી હતી .

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ ની સૂચના અનુસાર તારીખ-૮|૧|૨૦૨૧ ના રોજ પ્રાંતિજસામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-19 રસીકરણ રીહર્સલ કાર્યક્રમ નું નિરીક્ષણ કરવા ગુજરાત રાજય આરોગ્ય વિભાગ ના અગ્રસચિવ રવિ જયંતિએ મુલાકાત લીધી હતી અને તેમની સાથે ગુજરાત રાજય આરોગ્ય વિભાગ કમીશ્નર જય પ્રકાશ શિવ હરે  , સ્ટેટ ઈમ્યુ ઓફિસર ર્ડા.નયન જાની  , જિલ્લા આરોગ્ય વિભાગ ના અધિકારીઓ તેમજ તાલુકા બ્લોક હેલ્થ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં .
ફોટા મોકલેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.