પ્રિયા પ્રકાશે દુપટ્ટા વિના ડીપ નેક બ્લાઉઝમાં લગાવી આગ

મુંબઈ, પોતાના અદાઓના લીધે રાતોરાત દુનિયામાં જાણિતી બનેલી વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયરની કેટલીક તાજા તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ ફોટામાં પ્રિયા પ્રકાશ એકદમ દેસી અને બોલ્ડ અવતારમાં જાેવા મળી રહી છે. તેમની આ બોલ્ડ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફોટામાં પ્રિયા પ્રકાશ પોતાની અદાઓથી ફેન્સના દિલ પર વાર કરી રહી છે. પ્રિયાનો આ બોલ્ડ લુક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. પ્રિયા પ્રકાશએ ડીપ નેક ચોળી અને દુપટ્ટા વિના લેંઘો પહેર્યો છે. તેમના આ ફોટા વાયરલ થઇ રહ્યા છે.
પ્રિયા પ્રકાશ દેસી અંદાજમાં જાેવા મળી રહી છે. અભિનેત્રી બે અલગ-અલગ લેંઘામાં ફોટોશૂટ કરાવ્યું છે. તમને જણાવી દઇએ કે પ્રિયા પ્રકાશ તેલુગૂ ફિલ્મોમાં પગ માંડી ચૂકી છે. તે ફિલ્મ ‘ચેક’માં જાેવા મળી હતી. આ ફિલ્મ સસ્પેંસથી ભરપૂર છે. આ ફિલ્મમાં પ્રિયાની સાથે રકુલ પ્રીત અને નીતિન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જાેવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલાં ‘ચેક’ ફિલ્મની શૂટિંગ દરમિયાન તેમનો એક વીડિયો જાેરદાર વાયરલ થયો હતો, જેમાં પ્રિયા પ્રકાશ દોડતી નિતિનની પીઠ પર ચઢી જાય છે અને ત્યારે તેની સાથે અકસ્માત સર્જાય છે.
જાેકે પ્રિયા આ વીડિયોમાં પોતાની બેલેન્સ ગુમાવતાં પડી જતી જાેવા મળી રહી છે. પ્રિયા પ્રકાશ આ પહેલાં મલયાલમ ફિલ્મો અને ન્યૂઝિક વીડિયોઝમાં કામ કરી ચૂકી છે. ફિલ્મ ‘ર્ંિે છઙ્ઘટ્ઠર્ટ્ઠિ ન્દૃી’ નો એક સીન ખૂબ વાયરલ થયો હતો, જેનાથી તે આખા દેશમાં પોપ્પુલર થઇ ગઇ હતી. આ સીનમાં તે સ્કૂલ ગર્લના પાત્રમાં જાેવા મળી હતી. આંખ મારવાનો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયો હતો.SSS