Western Times News

Gujarati News

ફકત ભારતમાં જ ઉભરતા ચીનને રોકવાનો દમ છે : અમેરિકી થિંકટેંક

વોશિંગ્ટન: ચીન પોતાની વિસ્તારવાદ નીતિઓને કારણે પુરી દુનિયાની નજરો પર છે અનેક દેશ તો ચીનની ઉભરતી શક્તિથી ફકત પરેશાન છે એટલું જ નહીં ગભરાય પણ છે.જાે કે ભારતીય નેતૃત્વ અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર તહેનાત જવાનોએ હંમેશા ડ્રેગનથી આંખ મિલાવીને વાત કરી છે. વડાપ્રધાને તો ચીનની વિસ્તારવાદ નીતિઓની જાહેરમાં ટીકા કરી છે.એટલું જ નહીં તાજેતરમાં તો ચીની સૈનિકોએ એલએસી પરથી પોતાના પગલા પાછળ ખેંચવા માટે મજબુર કરી દીધા ભારતની આ જવાબી શક્તિને દુનિયાના શક્તિશાળી દેશોએ પણ માની છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી આઇટી નીતિ સંબંધી મુખ્ય અમેરિકી થિંકટેંકનું કહેવુ છે કે અમરિકા ઉભરતી ચીનને રોકવા ઇચ્છે છે અને આવામાં તેના માટે ભારતથી મહત્વપૂર્ણ કોઇ અન્ય દેશ નથી તેની પાસે અત્યંત દક્ષ ટેકનીકી ધંધાદારી છે અને જેનાથી અમેરિકાની સાથે મજબુત રાજનીતિક અને સાંસ્કૃતિક સંબંધ છે.થિકટેંક ઇન્ફર્મેશન ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ફાઉડેશન આઇટીઆઇએરએ જાી રિપોરટમાં આમ કહ્યું છે.

તેણે અમેરિકાને ભારત પર વધુ નિર્ભર થવાને લઇ સચેત કરતા એ પણ કહ્યું છે કે જાે બંન્ને દેશો વચ્ચે બૌધ્ધિક સંપદા ડેટા સંચાલન શુલ્ક કર સ્થાનિક વિષય વસ્તુની આવશ્યકતાઓ કે વ્યક્તિગત અંગતતા જેવા મામલા પર ખુબ મતભેદ પેદા થાય છે તો આઇસી સેવા પ્રદાતા ભારત રણનીતિક સમસ્યા બની શકે છે.
રિપોર્ટમાં સૌથી ખરાબ અને સૌથી સારા પરિદ્‌શ્યો પર ધ્યાન કરવામાં આવ્યું છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક પરિદ્‌શ્ય એ છે કે ભારત અને ચીનની વચ્ચે તનાવ ઓછો હોય અને બંન્ને દેશો પડોલી દેશો વચ્ચે કારોબારી સંબંધ મજબુત હોય આવી સ્થિતિમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા પૂર્વ દિશા તરફ સ્થાનાંતરિક થઇ જશે અને અમેરિકા આ બાબતમાં કઇં ખાસ કરી શકશે નહીં

આઇટીએઆઇએફના સભ્ય અને રિપોર્ટના સહ લખેક ડેવિડ મોશેલાએ કહ્યું ક જે શક્તિ અમેરિકા અને ચીનની વચ્ચે મતભેદ વધારી રહી છે જે શક્તિ અમેરિકા અને ભારતનો નજીક લાવી રહી છે તેમણે કહ્યું કે અમેરિકા ભારત અને ચીનના સંબંધ અનેક વર્ષો સુધી વૈશ્વિક પ્રતિદ્રંદ્રતા અને ડિજીટલ નવોન્મેષને આકાર આપશે.ચીનથી મુકાલબલો કરવા અને તેના પર નિર્ભરતાને ઓછી કરવા માટ ભારતને અમેરિકી પ્રયાસોનો મહત્વપૂર્ણ હિસ્સો હોવું જાેઇએ અને તેમાં અમેરિકાની વૈશ્વિક નિર્ભરતાઓ વિનિર્માણથી લઇ સેવા ક્ષેત્ર સુધી જરૂર વધારવા જાેઇએ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.