ફેફસાંના કેન્સરનું નિદાન કરવું અઘરું કેમ છે?

આજકાલ થીયેટરમાં કોઈ પણ ફિલ્મ જાેવા જાેઈએ તો એની આગળ સરકાર દ્વારા જાગૃતિ ફેલાવવા માટે ફેફસાના કેન્સરની એક જાહેરાત આવે છે. જેમાં એક યુવાન વ્યકિતને હોસ્પિટલમાં દેખાડવામાં આવે છે કે અને ત્યારબાદ જણાવવામાં આવે છે કે યુવાન વયે જ આ વ્યકિતનું મૃત્યુ થયું છે.
આ જાહેરાત દ્વારા કોઈ પણ જાતના તમાકુનું સેવન ન કરવા માટેની જાગૃતિની વાત કરવામાં આવી છે. ભારતીય પુરુષોમાં સૌથી પહેલા નંબરે જે કેન્સર થાય છે. એ ઓરલ એટલે કે કેનસર આવે ભારતીય સ્ત્રીઓમાં પહેલા નંબરે બ્રેસ્ટ કેન્સર બીજા નંબરે સર્વાઈકલ કેન્સર અને ત્રીજા નંબરે ફેફસાનું કેન્સર આવે છે. જાેકો નવાઈની વાત એ છે કે સ્ત્રીઓ અને પુરુષો બંનેનમા કેન્સરને કારણે મૃત્યુ પામવામાં સૌથી પહેલા નંબરનુુ કેન્સર ફેફસાનું કેન્સર કરતા વધુ હોય છે. પછી ફેફસાનં દર વર્ષે લાખો ફેફસાના કેન્સરથી મરી રહ્યા છે ?
તાજેતરમાં એકરીસચર્મા જણાવવામાં આવ્યું હતં કે બધા કેન્સરમાં લંગ એટલે કે ફેફસાનું છે જેનું નિદાન કરવું અઘરં છે. ફેફસાના ર૦માંથી એક કેન્સરનો દર્દી એવો હોય છે જેના મૃત્યુ પછી જ ખબર પડે છે કે આ વ્યકિતનું ફેફસાના કેન્સરને કારણે મૃત્યુ થયંું છે.
એટલું જ નહી. ૩૦ ટકા લોકોાન નિદાનમાં એટલું મોડું થઈ જાય છે કે નિદાન બાદ તેમની પાસે જીવવા માટે ફકત ત્રણ મહીના જ બચે છે અને ૧૦ ટકા એવા છે કે નિદાનમા એક મહીનાની અંદર જ મૃત્યુ પામે છે. આ રિસર્ચમાં ફેફસાંના કેન્સરના ર૦,૧૪૦ દર્દીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતંુ કે જે લોકોને આ ત્રણ મહિનાની જીંદગી મળે હતી તેઓ નિદાન પહેલા પાંચ વખત ડોકટરને પોતાનો પ્રોબ્લેમ બનાવી ચૂકયા હતા.
એનો અર્થ એ થયો કે ડોકટરો પણ એનું ચોકકસ નિદાન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સંશોધકોએ જણાવ્યું હતંુ કે મોટા ભાગના ડોકટરો કેન્સરનાં ચિહ્નોને સ્મોકર્સ કફનાં ચિહ્નો માનીને એનો ઈલાજ કરતા રહે છે અને કેન્સર વધતું જાય છે. ફકત નવ ટકા લોકો એવા છે કે જેઓ નિદાન થયા પછી આ રોગ સાથે પાંચ વર્ષ જેટલું લાંબુ જીવી શકે છે.
નિદાન કેમ અઘરું
શું ફેફસાના કેન્સરનું નિદાન કરવું અઘરં છે. એવા કયાં કારણો છે જેને કારણે ફેફસાંના કેન્સરનું નિદાન સરળ બનતુ નથી. આ પ્રશ્નોના જવાબ આપતાં અંધીરુેન હોલી સ્પીરીટ હોસ્પીટલના કન્સલટ મેડીકલ ઓન્કલોજીને ડો. નિર્મલ રાઉત કહે છે કે એ હકીકત છે કે ફેફસાના કેન્સરનું નિદાન કરવું બીજા કેન્સરની સરખામણીમાં અઘરં છે.
એનું સૌથી પહેલું કારણ એ છે કે ફેફસાુ શરીરનો અંદરનો ભાગ છે જેમ કે મોઢાનું કેન્સર હોય તો એ શરીરનો બહારનો ભાગ છે. જેને જાેઈને કેન્સરની ગાંઠ છે એ દેખાઈ જાય છે. કે પછી બ્રેસ્ટ કેન્સર હોય તો એને દબાવતાં જ ગાંઠ છે એ સમજી શકાય છે, પરંતુ ફેફસામા આવું થતેું નથી. બીજું કારણ એ કે ફેફસા શરીરનો એક મોટો ભાગ છે.
જેમાં કેન્સરના ફેલાવા માટે ઘણીબધી જગ્યા છે. જયાં સુધી કેન્સરના કોષો સમગ્ર ફેફસામાં વધુ માત્રામાં ફેલાઈ ન જાય ત્યાં સુધી ખાસ કોઈ ચિહ્નો સામે આવતાં નથી. એટલે જ પ્રારંભિક તબકકામાં ફેફસાંના કેન્સરનું નિદાન અઘરું બને છે.