બહેરામપુરામાં અઢી વર્ષની બાળકી સાથે બે કિશોરોનો દુર્વ્યવહાર
અમદાવાદ: અમદાવાદ શહેરમાં નાના બાળકોની માસુમિયતનો લાભ ઉઠાવી કેટલાય હવસખોરો તેમની સાથે સૃષ્ટી વિરુદ્ધના કૃત્યો કરતા હોવાની ફરીયાદો વારવાર નોધાઈ રહી ે નાદાન બાળકોને રમાડવા કે ચોકલેટ ખવડાવવાને બહારને લઈ જઈ યુવક આધેડ કે વૃદ્ધ વ્યક્તિઓ પણ આવા હીન કાર્યાે કરવામા પાછળ નથી આવી ઘટનાઓના મોટે ભાગે ઓળખીતા વ્યક્તિઓ સંડોવાયેલા હોય છે જેને પગલે હવે મા બાપ પોતાના નાના બાળકોને કોઈની પણણ પાસે એકલા મુકતા ગભરાઈ રહ્યા છે
તેમ છતા આવા કિસ્સા ધટવાને બદલે વધી રહી છે આ પરીસ્થિતિમાં કાગડાપીઠમા એક બાળકી સાથે દુવ્યવહાર કરવાની ફરીયાદ બે કિશોર વિરુદ્ધ નોધાઈ છે ઉપરાંત ક્રિષ્ણાનગરમાં પણ એક બાર વાર્ષીય બાળકી એકલી હતી ત્યારે ઘરમા ધુસી તેની સાથે જબરદસ્તી કરતા યુવક વિરુદ્ધ પમમ ફરીયાદ નોધી પોલીસે તપાસ હાથ ધરી છે.
કાગડાપીઠ પોલસની હદમા આવતા બહેરામપુરાના પરીક્ષીતલાલ નગરની નજીક આવેલી એક સોસાયટીમાં એક મહીલા પોતાના પતિ અને અઢી વર્ષીય બાળકી સાથે રહે છે કેટલાક દિવસો અગાઉ માતા પુત્રી બંને એકલા હતા ત્યારે તેમના પાડોશમા રહેતો કબીર નામનો પંદર વર્ષીય કિશોર આ અઢી વર્ષની બાળકીને રમાડવાના બહાને ધાબા ઉપર લઈ ગયો હતો ધણો સમય થતા શકાના આધારે મહીલા ધાબા પર પોતાની પુત્રીને શોદવા ગઈ હતી જા કે કબીર અને તેમની પુત્રી ન ધેકાતા તેમણે શોધખોળ કરતા ધાબાના કેબીનની પાછળ પોતાનુ ગુપ્તાગ કાઢી બાળકી સાથે દુવ્યવહાર કરી રહ્યો હતો આ દૃશ્ય જાતા જ માતા ગભરાઈ ગઈ હતી અને પોતાની પુત્રીને લઈને ત્યાથી ઘરમા આવી ગઈ હતી.
જા કે પુત્રીની લાજ જવાને બીકે તેમણે આ વાત કોઈને જાહેર કરી નહતી પરતુ ઉત્તરાયણમાં દિવસે જશવત રમેશભાઈ સોલકી નામના અન્ય કિશોરે પણ બાળકી સાથે આવ્યુ કર્યુ હોવાની જાણ થતા પરીવાર ચોકી ઉઠ્યો હતો બાદમા મહીલાએ કબીર અને જશવંત નામમના પાડોશીએ કિશોર વિરુદ્ધ ફરીયાદ નોધાવતા પોલીસે તુરત કાર્યવાહી કરી છે.
જ્યારે ક્રિષ્નાનગર નોધાયેલી ફરીયાદ મુજબ ઠક્કરનગર ખાતે અકે ચાલીમા રહેતી બાર વર્ષીય સીમા નામ બદલ્યુ છે જે ધોરણ આઠમા અભ્યાસ કરે છે કેટલાક દિવસ અગાઉ બપોરે ધરે એકલી હતી એ જ વખતે તેમની પાડોશમા રહેતો વીસ વર્ષીય સજય ઉર્ફે કાળુ જગદીશભાઈ પટણી નામનો શખ્શ ઘુસી ગયો હતો અને સીમાનો હાથ પકડી લેતા તે બુમાબુ કરી હતી જા કે સંજયે તેનુ મો દબાવી દીધુ હતુ બાદમા સગીરા સાથે અડપલા કરવા લાગ્યો હોત એ જ વખતે સીમાના પિતા આવી જતા સંજય તેમની સાથ ેઝપાઝપી કરી ને ત્યાથી ભાગી છુટ્યો હતો
પુક્ષીએ સમગ્ર ઘટના અગે પિતાને વાત કરતા અન્ય વડીલો વચ્ચે પડતા તેમણે ફરીયાદ કરવાનુ ટાળ્યુ હતુ જા કે સંજયે સીમાના પરીવારને ધાકધમકીઓ આપતા છેવટે સીમના પિતાએ ક્રિષ્ણનાગર પોલીસેને જાણ કરી હતી પિતાની ફરીયાદ લઈને પોલીસે સંજય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.