Western Times News

Gujarati News

બાકરોલનો યુવક GTU દ્વારા લેવાયેલ પરીક્ષામાં ૧૦.૦  SPI સાથે યુનિવર્સીટીમાં પ્રથમ આવ્યો

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગમાં  ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પટેલ નિલકુમાર પ્રતિક્ષકુમાર જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માં લેવાયેલ આઠમાં સેમેસ્ટરની પરીક્ષામાં ૧૦.૦  SPI સાથે સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે તેમની આ જવલંત સફળતા માટે સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશભાઈ પટેલ, સેક્રેટરી શ્રી શીતલભાઈ પટેલ, સંસ્થાના આચાર્ય (ડો.(પ્રો ભાવેશભાઈ શાહ , ઇન્ફોર્મેશનટેકનોલોજી વિભાગના વડા પ્રો.  રોનક પટેલ  તથા SPCE  કોલેજ પરિવાર અભિનંદન પાઠવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.