Western Times News

Gujarati News

બાબા સાહેબ આંબેડકર ની 131મી જ્યંતિ નિમિત્તે AMC મેયર દ્વારા સારંગપુર ખાતે પુષ્પાંજલિ .

સામાજિક સમરસતા મંચ દ્વારા બાબાસાહેબ આંબેડકર જ્યંતિ નિમિતે જગદીશમંદિર મહંત દિલીપદાસજી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી.

આ ઉપરાંત આ સમરોહમા સારંગપુર ક્રોસ રોડ ખાતે પુસ્તક વિમોચન પણ કરવામા આવ્યુ હતુ.

 

(તસ્વીર : જયેશ મોદી )


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.