બાયડ તાલુકાના ચોઈલા ગામના યુવાનોએ કોરોના સંક્રમણના વધતા પ્રભાવને અટકાવવા એક અનોખું અભિયાન શરૂ કર્યું
બાયડ તાલુકામાં અને રાજ્યમાં કોરોના સંક્રમણ નો પ્રભાવ દિવસે દિવસે વધતો જાય છે ત્યારે બાયડ તાલુકાના ચોઈલા ગામના યુવાનોએ કોરોના સંક્રમણ ના વધતા પ્રભાવને કોરોના જાગૃતિ રૂપે જનજાગૃતિ અભિયાન અંતર્ગત જાહેર સંસ્થા બેંક દુકાનો આગળ બેનર લગાવી પહેરવા અને જરૂરી ડિસ્ટન્સ જાળવવા તેમજ હાથને વારંવાર સેનેટાઈઝર કરવા અને કોરોના ગાઈડલાઈન નો ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી હતી યુવાનો દ્વારા ,”ગામ સુરક્ષિત તો દેશ સુરક્ષિત “જેવા નારા લગાવવામાં આવ્યા હતા