બાયડ તાલુકાના દખણેશ્વરમાં ડેરીનું નવીનીકરણ GCMMFના ચેરમેન શામળભાઈના હસ્તે કરાયું

દિલીપ પુરોહિત. બાયડ : બાયડ તાલુકાના દખણેશ્વર માં જૂની ડેરીમાં રિનોવેશન કરવામાં આવ્યું જેમાં જી.સી.એમ.એમ.એફ.ના ચેરમેન શામળભાઇ પટેલ ના વરદ હસ્તે રીબીન કાપી ખુલ્લુ મુકવામાં આવ્યું અને બીએમસી યુ પ્લાન્ટનું શ્રી કનુભાઈ પટેલ ગુજરાત ખેતી બેંકના પૂર્વ ચેરમેન ના હસ્તે કરવામાં આવ્યું
તે વખતે દીક્ષિત ભાઈ પટેલ તથા વ્યવસ્થાપક કમિટી સભ્યો કનુભાઈ એમ પટેલ ચેરમેન શ્રી પરમાર જાલમ ભાઈ પ્રભાતસિંહ વાઇસ ચેરમેન પટેલ વિઠ્ઠલભાઈ ગોબરભાઇ પટેલ નટવરભાઈ શંભુભાઈ પટેલ મિતેશભાઇ રમણભાઈ પટેલ પ્રકાશભાઈ વિરમભાઈ પંચાલ મુકેશભાઈ લાલાભાઇ પરમાર જશુભાઇ શનાભાઇ બારૈયા ગુલાબ ભાઈ અરજણભાઈ રાવળ જયંતીભાઈ શંકરભાઈ વણકર ગિરધરભાઈ રૂપાભાઈ વગેરે હાજર હતા