બાયડ તાલુકાના સાઠંબા ગ્રામ પંચાયતના સરપંચશ્રીની ઉમદા કામગીરી

બાયડ: તા ૩ જૂનના રોજ સાઠંબા ગ્રામ પંચાયત ના સરપંચ ના સહકાર થી થર્મલ સ્કેનિંગ કરી મુસાફરને બસમાં મુસાફરી કરવા દેવાઈ અનલોક વનના આરંભ ની સાથે રાજ્ય સરકાર દ્વારા આંતર જિલ્લાની બસો શરૂ કરવામાં આવતો બાયડ તાલુકાના સાઠંબા બસ સ્ટેન્ડ ઉપર આવતી આંતર જિલ્લાની એસ.ટી બસો અમદાવાદ પંચમહાલ એસટી બસો સાઠંબા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ના સહકાર થી પોતાના ગ્રામજનોને પોતાની નૈતિક ફરજ જાણીને દરેક મુસાફરને કોરોનાવાયરસ વિશે જાણકારી આપીને સાવચેતીના પગલારૂપે તેમનું થર્મલ સ્કેનિંગ સાઠંબા કંટ્રોલ પોઇન્ટ માં આવેલ મુસાફરોને હેન્ડ સેનેટાઇઝ કરી તેમનું થર્મલ ગન થી સ્પેલિંગ કરવામાં આવે છે જ્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ રહેશે અને માસ્ક ફરજિયાત પહેરવાનો રહેશે આ બધી સમજાવટ મુસાફરોને સરપંચ દ્વારા આપવામાં આવે છે અને ત્યારબાદ મુસાફરી કરવા દેવામાં આવે છે આમ સાઠંબા ગ્રામ પંચાયત ના સરપંચની કામગીરીની સરાહના થતી જોવા મળે છે.