બાયડ તાલુકા ભાજપા દ્વારા વડાપ્રધાનનો પ્રજાજોગ સંદેશનો કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો બીજા ટર્મ નું પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે બાયડ તાલુકા ભાજપા દ્વારા તાલુકામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લખવામાં આવેલા પ્રજાજોગ સંદેશ વિતરણનો કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગઠન પ્રમુખ માનસિંહ પરમાર જિલ્લા ઉપપ્રમુખ ભુપતસિંહ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ અલ્પેશભાઇ પટેલ જિલ્લા પંચાયત ડેલિકેટ અદેસિંહ તેમજ મોટી સંખ્યામાં ભાજપા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા