બાયડ વિધાનસભા પેટા ચૂંટણીને લઇ ફ્લેગ માર્ચ બાયડ અને માલપુર પંથકમાં ફ્લેગમાર્ચ
બાયડ: બાયડ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા ૨૧ ઓક્ટોમ્બરના રોજ યોજાઈ રહી છે બાયડ-માલપુર તાલુકામાં ચૂંટણીને લઈને બાયડ શહેર અને માલપુર નગર માં
ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સીઆરપીએફ મહિલા વિંગ અને સ્થાનિક પોલીસ દ્વારા યોજાઈ ફ્લેગમાર્ચ યોજાઈ હતી બાયડ શહેરમાં પી.એસ.આઈ કે.કે રાજપૂત અને માલપુર નગરમાં પીએસઆઈ કિશોરસિંહ સીસોદીયા ની આગેવાની હેઠળ ફ્લેગમાર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું