બિનજરૂરી પ્રોજેક્ટ પર ખર્ચ કરવાના બદલે કેન્દ્ર વેક્સિન અને ઑક્સિજન ધ્યાન આપો : રાહુલ ગાંધી
નવીદિલ્હી: દેશમાં કોરોનાને લઇને થઇ રહેલા રેકૉર્ડતોડ વધારો અને હોસ્પિટલોમાં ઑક્સિજનની ભારે અછતના કારણે મોટી સંખ્યામાં લોકોના મોતથી વિપક્ષ કેન્દ્ર પર સતત પ્રહાર કરી રહ્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રને કહ્યું કે, પીઆર અને બિનજરૂરી પ્રોજેક્ટ પર ખર્ચ કરવાના બદલે વેક્સિન અને ઑક્સિજન સાથે અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન આપો. આ વચ્ચે રાહુલ ગાંધીએ દિલ્હીના જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઑક્સિજનની અછતથી કેટલાક દર્દીઓના મોતના સમાચાર ખુબજ દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે.
હું રાજ્ય સરકાર અને કોંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ કરુ છું કે તેઓ પોતાના પરિવારજનોને તમામ સંભવ મદદ કરે. જયપુર ગોલ્ડન હોસ્પિટલનું કહેવું છે કે, ઑક્સિજનની અછતથી કેટલાક દર્દીઓના મોતના સમાચાર ખુબજ દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી ઉંડી સંવેદના છે. હું રાજ્ય સરકાર અને કોંગ્રેસ કાર્યકતાઓને અપીલ કરું છું કે તેઓ પોતાના પરિવારજનોને તમામ સંભવ મદદ પ્રદાન કરે. જયપુર ગોલ્ડન હોસ્પિટલ કહેવું છે કે, ઑક્સિજનની અછતના કારણે કાલે સાંજે તેમને અહીં ૨૫ દર્દીઓના મોત થઇ ગયા છે.
કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ આજે શનિવાર સવારે ટિ્વટ દ્વારા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, સદભાવથી કેન્દ્ર સરકારને અપીલ છે કે પીઆર અને અનાવશ્યક પ્રોજેક્ટ પર ખર્ચ કરવાના બદલે વેક્સિન, ઑક્સિજન અને અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન આપે. આવનારા દિવસોમાં આ સંકટ વધુ ઊંડુ થયું. આનાથી નિપટવા માટે દેશને તૈયાર કરવું પડશે. વર્તમાન દુર્દશા અસહનીય છે.
સદ્ભાવથી કેન્દ્ર સરકારને અપીલ છે કે પીઆર અને અનાવશ્યક પ્રોજેક્ટ પર ખર્ચ કરવાના બદલે વેક્સિન, ઑક્સિજન અને અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન આપે. આવનારા દિવસોમાં આ સંકટ વધુ ઉંડુ બન્યું. આનાથી નિપટવા માટે દેશને તૈયાર કરવું પડશે. વર્તમાન દુર્દશા અસહનીય છે.