બેંક સાથે ૨.૯૩ કરોડની છેંતરપીડી કરનારની ધરપકડ
મુંબઇ, દિલ્હીમાં બેંક છેંતરપીડી દ્વારા કરોડો રૂપિયાનું ગબનનો એક વધુ મામલો સામે આવ્યો છે આ મામલામાં દિલ્હી પોલીસની અપરાધ શાખાને મોટી સફળતા હાથ લાગી છે દિલ્હી પોલીસે બેંક છેંતરપીડી મામલામાં દીપક મલ્હોત્રા નામના એક આરોપીની ધરપકડ કરી છે
દીપકની ધરપકડ બાદ એ ખુલાસો થયો છે કે તેણે નકલી દસ્તાવેજાેના આધાર ઉપર ૨.૮૩ કરોડ રૂપિયાની સરકારી બેંક સાથે છેંતરપીડી કરી હતી હાલ દિલ્હી પોલીસ આ મામલામાં દીપકની સધન પુછપરછ કરી રહી છે.
એ યાદ રહે કે એપ્રિલ ૨૦૨૦માં સીબીઆઇએ યસ બેંક છેતરપડી મામલામાં મહારાષ્ટ્રના સતારા જીલ્લાના મહાબલેશ્વરથી દીવાન હાઉસિગ ફાઇનેંસ લિમિટેડના પ્રમોટર કપિલ વધાવન અને તેના ભાઇ ધીરજ વધાવનની પણ ધરપકડ કરી હતી.
સીબીઆઇની વિશેષ અદાલત મુંબઇ દ્વારા જારી બિન જામીન વોરંટના આધાર પર જીલ્લાના અધિકારીઓના સહયોગથી સીબીઆઇએ ધરપકડ કરી હતી અદાલતે તેમની વિરૂધ્ધ ૧૭ માર્ચે એજન્સી દ્વારા દાખલ અરજીના આધાર પર એનબીડબલ્યુ જારી કર્યું હતું
સીબીઆઇએ યસ બેંકની વિરૂધ્ધ છેંતરપીડીના આરોપના આધાર પર આ વર્ષ સાત માર્ચે કપિલ અને ધીરજની વિરૂધ્ધ મામલો દાખલ કર્યો હતો. આ મામલામાં દિલ્હી પોલીસે દીપક મલ્હોત્રા નામના એક આરોપીની ધરપકડ કરી છે
દીપકની ધરપકડ બાદ એ ખુલાસો થયો છે કે તેણે નકલી દસ્તાવેજાેના આધાર ઉપર ૨.૮૩ કરોડ રૂપિયાની સરકારી બેંક સાથે છેંતરપીડી કરી હતી હાલ દિલ્હી પોલીસ આ મામલામાં દીપકની સધન પુછપરછ કરી રહી છે.HS