બેંગકોકમાં મૌની રોય અને દિશા પટનીએ આપ્યા સુપર હોટ પોઝ
સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
મૌની રોયે કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં બન્ને ફ્રેન્ડ્સ બોલ્ડ લુકમાં જોવા મળી રહ્યા છે
મુંબઈ, મૌની રોય સોશિયલ મિડીયામાં એકદમ એક્ટિવ રહે છે. મૌની રોયે હાલમાં બેંગકોકથી કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટામાં મૌની રોયની સાથે દિશા પટની જોવા મળી રહી છે. બન્ને ફ્રેન્ડ્સ બેંગકોકમાં ફૂલ ટૂ મસ્તી કરે છે. આમ, મૌની રોય અને દિશા પટનીની આ તસવીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
આ તસવીરમાં મૌની રોય અને દિશા પટની બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. મૌની રોય આ તસવીરોમાં બ્લેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. મૌની રોયનો આ ડ્રેસ લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. મૌની રોય આ આઉટફિટ્સમાં એકદમ હોટ લાગી રહી છે. પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે મૌની રોય મોટી ઇયરિંગ્સ પહેરી છે. દિશા પટનીની આ વાયરલ થઇ રહેલી તસવીરમાં ડીપનેક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
દિશાનો આ લુક લોકોનું ધ્યાન ખેંચે એવો છે. દિશા પટનીનો આ લુક લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ તસવીરમાં બન્ને ફ્રેન્ડ્સ કંઇક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ખુલ્લા વાળમાં મૌની રોય અને દિશા પટનીનો આ લુક લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. મૌની રોય અને દિશા પટનીનો કિલર લુક જોવા મળી રહ્યો છે. મૌની રોય ચશ્મામાં મસ્ત પોઝ આપી રહી છે. ચશ્મામાં મૌની રોયનો લુક ચાર ચાંદ લગાવે છે.
મૌની રોયે ખુલ્લા વાળ રાખીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. મૌની રોયનું પર્સ જોઇને તમને એક જ નજરમાં ગમી જશે. બન્ને ફ્રેન્ડ્સ આ તસવીરમાં મસ્ત પોઝ આપતા જોવા મળી રહ્યા છે. મૌની રોય અને દિશા પટનીની આ તસવીરો ઇન્ટરનેટ પર ધડાધડ વાયરલ થઇ રહી છે. મૌની રોય બેસ્ટી દિશા પટનીની સાથે મસ્ત પોઝ આપી રહી છે. આ તસવીર ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે.ss1