Western Times News

Gujarati News

બે તસવીર ઉપર ભારતીયો ગૌરવ અનુભવે છે

અમદાવાદ:ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક હતું ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાનનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો. ત્યારે ચંદ્રયાન નક્કી સમય મુજબ 1 મિનિટ 9 સેકન્ડ પછી ચંદ્ર પર લેન્ડ કરવાનું હતું. આમ છતા દરેક ભારતીય ઈસરોના વિજ્ઞાનિકોની કામગીરીને બિરદાવી રહ્યા છે અને કહીં રહ્યા છે કે આ કોઈ નાની વાત નથી.

સોશિયલ મીડિયામાં  તસવીર 2019ના નામે બે તસવીર હાલ વાયરલ થઈ રહી છે. જેમાં એક તસવીર ધોનીની છે જે ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલમાં રન આઉટ થયો હતો તે છે

ભારતે 100થી વધારે સેટેલાઈટ લોન્ચ કરીને નવો રેકોર્ડ બનાવ્યો. ઈસરોએ ઘણાં મિશનને સફળાતા પૂર્વક રીતે પાર કર્યા છે. 21મી સદીમાં ભારતના તમામ સપનાઓને સાકાર કરવામાં કોઈપણ વિધ્યન રોકી ન શકે. આપણે હમેશા પ્રયાસ કરતા રહેવા જોઈએ. ઈસરો ફરીવાર નવી દિશામાં સફળકાપૂર્વક આગળ વધશે.

જેથી ચંદ્રયાન-2ની સફળનો અંતિમ પડવા આશા પ્રમાણે ન રહ્યો હોય. પરંતુ આપણે એ પણ યાદ રાખવુ જોઈએ કે, ચંદ્રયાનની યાત્રા શાનદાર રહી છે. ચંદ્રયાન-2ની યાત્રાથી દેશનું નામ રોશન થયુ છે.

 

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.