બોબી દેઓલની ફિલ્મ ‘CLASS OF ‘૮૩’નો ફર્સ્ટ લુક રિલીઝ
મુંબઈ: આજે એક મોટું એલાન જાહેર થયું છે. એક સાથે ૧૭ ભારતીય એરિજનલ્સની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં બોલિવુડના દિગ્ગજ સીતારાઓ તેમજ કલાકારો પણ જાેવા મળશે. પરંતુ બોબી દેઓલનો લુક રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી છે. બોલી દેઓલનું નેટફ્લિક્સ નામ ‘ક્લાસ ‘ઓફ’ ૮૩ આ ફિલ્મમાં તે પોલીસ અધિકારીના રોલમાં જાેવા મળશે. ફિલ્મના પેલા લુકમાં અનુમાન લગાવી શકાય છે કે, બોબી દેઓલ પ્લેટફોમ પર ધુમ મચાવશે.
બોબી દેઓલ ક્લાસ’ઓફ ‘૮૩ની કહાની એક શાનદાર પોલીસ અધિકારીની છે. તેમને પોલીસ એકેડમીના ડીમ બનાવવામાં આવ્યાં છે. પરંતુ તેમને ફેસલો લીધો છે કે, ભષ્ટ્રાચારી અક્સરશાહીને સજા આપવામાં આવશે. તેમના માટે એક પ્લાન પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ તેમાં પોતે પણ તેમનો શિકાર બની જાય છે. જેમાં બોબી દેઓલ આ વખતે એક મોટો ધમાકો કરવા જઈ રહ્યાં છે.