બોબી દેઓલ મોડી રાત્રે પત્ની તાન્યા દેઓલ સાથે જાેવા મળ્યો

તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
લગ્ન બાદ આ સ્ટારને એક શાનદાર પાર્ટી રાખી, બોબી દેઓલ અને પત્ની તાન્યા દેઓલની આ તસવીરો આ પાર્ટીની છે
મુંબઈ, બોલીવુડ અભિનેતા બોબી દેઓલને તાજેતરમાં જ મુંબઇમાં સ્પોટ કરવામાં આવ્યા. આ દરમિયાન બોબી દેઓલ મોડી રાત્રે પોતાની પત્ની તાન્યા દેઓલ સાથે જાેવા મળ્યા. સ્ટાર કપલને પૈપરાજીએ પોતાના કેમેરામાં કેદ કર્યા. મુંબઇમાં મોટી રાત્રે પાર્ટીમાં જતાં અભિનેતા બોબી દેઓલ અને તેમને પત્ની તાન્યા દેઓલને પૈપરાઝીએ સ્પોટ કર્યા.
જાેકે જાણિતી અભિનેત્રી બોલીવુડ પ્લેબેક સિંગર અર્જુન કાનૂનગો લગ્નના બંધનમાં બંધાઇ ગયા. લગ્ન બાદ આ સ્ટારને એક શાનદાર પાર્ટી રાખી. બોબી દેઓલ અને પત્ની તાન્યા દેઓલની આ તસવીરો આ પાર્ટીની છે. ફોટા સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે અને દરેક બોબી દેઓલની પત્નીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
લોકોનું કહેવું છે કે બોબી દેઓલની પત્ની સુંદરતાના મામલે ‘આશ્રમ’ વેબ સીરીઝની ત્રિધા ચૌધરીને પણ માત આપે છે. સામે આવેલી તસવીરોમાં જાેઇ શકો છો કે બોબી દેઓલ આ દરમિયાન બેક એન્ડ વ્હાઇટ ઇંડો વેસ્ટર્સ લુકમાં કાફઇ હેન્ડસમ દેખાઇ રહ્યા હતા. તો બીજી તરફ તેમની પત્ની ગુલાબી સાડીમાં કોઇ અપ્સરા જેવી દેખાઇ રહી હતી.
તમને જણાવી દઇએ કે તાન્યા અને બોબી દેઓલની લવ સ્ટોરી પણ ખૂબ જાણિતી છે. રેસ્ટોરેન્ટમાં જાેતાં જ બોબી દેઓલ તાન્યાને દિલ બેઠ્યા હતા. આ કપલને એક પુત્ર પણ છે.ss1