બોલિવૂડ અભિનેત્રી નેહા શર્માએ બોલ્ડ તસવીર શેર કરી
મુંબઈ: બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ નેહા શર્મા સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. તે તેનાં ફેન્સની વચ્ચે ચર્ચામાં છે. તે તેની નવી નવી તસવીરો અવાર નવાર તેનાં ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં તે ઘણી જ બોલ્ડ તસવીરો શેર કર્યા છે. આ ફોટોમાં નેહા બ્લેક સ્વિમસૂટમાં પાણીમાં આગ લગાવી રહી છે. નેહા શર્માએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની ખુબજ બોલ્ડ તસવીરો શેર કરી છે.
આ ફોટોમાં નેહા બ્લેક સ્વિમસૂટમાં નજર આવી છે. તે નેહા આ બ્લેક બિકિનીમાં તેની ફિટ બોડી ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. આ તસવીરમાં નેહા પાનીની અંદર નજર આવે છે. આ ફોટોમાં નેહાની સ્માઇલે વધુ સુંદર બનાવી દીધી છે. નેહાની આ તસવીર હાલની નથી પણ થ્રોબેક છે. આ અંગે નેહાએ કેપ્શનમાં ખુલાસો કર્યો છે, આ ફોટોને શેર કરતાં નેહાએ લખ્યું છે કે,
આ સમયે ગત વર્ષે- આ કેપ્શનની સાથે હેશટેગ દ્વારા જણાવ્યું છે કે, તેની તવસીરો શેર કરી છે. નેહા શર્માએ કેપ્શનમાં જણાવ્યું કે તેની ફોટો તેની બહેન અને એક્ટ્રેસ રિતિકા શર્માએ ક્લિક કરી છે. નેહા શર્માની આ ફોટો સોશિયલ મીડિયા પર તાબડતોડ વાયરલ થઇ રહી છે. તેની આ તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. નેહાની આ બોલ્ડનેસ તેનાં ફેન્સને ખુબજ પસંદ આવી રહી છે.