બોલિવૂડ અભિનેત્રી સની લિયોને હોટ તસવીર શેર કરી
મુંબઈ, સની લિયોની પોતાની એક્ટિંગ ઉપરાંત હોટ અદાઓ માટે જાણિતી છે. અભિનેત્રીએ તાજેતરમાં જ એક એવો ફોટો શેર કર્યો છે તેમના ફેન્સનું દિલ ફરી એકવાર ધડકવા લાગ્યું છે. સનીનું આ રૂપ જાેઇને કોઇપણ દંગ રહી જશે.
સની લિયોનીએ તાજેતરમાં જ ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ છે અને આ ફોટામાં સની પથારી પર સૂતી જાેવા મળી રહી છે. તેમણે ફોટોમાં ચાદર લપેટેલી છે. સની દરેક વારની માફક એકદમ સુંદર જાેવા મળી રહી છે, આ ઉપરાંત તેમનો આ હોટ અંદાજ હવે ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે.
સની લિયોની ગત થોડા સમયથી ભલે કોઇ ફિલ્મમાં જાેવા ન મળી હોય, પરંતુ તાજેતરમાં તેમનો નવો મ્યૂઝિક વીડિયો ‘પરદેસી’ લોન્ચ થયો છે. સનીએ આ મ્યૂઝિક વીડિયો પરદેસીને યૂટ્યૂબ પર સારો રિસ્પોન્સ મળ્યો છે. સની લિયોનીના ફેશન બ્રાંડને હવે એક એવોર્ડ પણ મળવા જઇ રહ્યો છે. જે દુનિયામાં એનિમલ્સની મદદ માટે કામ કરે છે. આ સંસ્થાનું નામ છે.
તમને યાદ અપાવી દઇએ કે સની લિયોની થોડા સમય પહેલાં પ્રાઇમ વીડિયોના ‘વન માઇક સ્ટેન્ડ સીઝન ૨’ લઇને ચર્ચામાં હતી. સની લિયોની પહેલીવાર સ્ટેન્ડ અપ કોમેડી કરતી જાેવા મળી હતી. સનીના આ ટેલેન્ટને પણ ફેન્સને ખૂબ પસંદ કર્યું હતું અને તેમના ફોટોઝ અને વીડિયોઝ ખૂબ વાયરલ થયા હતા. સની લિયોનીનો હોટ અવતાર પણ ફેન્સને ખૂબ ગમે છે.SSS