બ્રીજની પાળી પર ચાલતા બે યુવાનોનો વીડિયો વાયરલ
સુરત, સુરતમાં થોડા દિવસ થાયને લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અવનવા પ્રકારના કરતબો કરતા હોય છે ત્યારે સુરત શહેરમાં આવેલા એક ઓવર બ્રિજની પાળી ઉપર જીવના જાેખમે ચાલતા બે યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જાેકે આ બંને યુવાનો જે પ્રકારે કરતબો કરતા તેને લઈને જ સ્થાનિક લોકો પણ ચોંકી ઉઠયા હતા.
આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો અવનવા પ્રકારના કરતબો કરી કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને રાતોરાત ફેમસ થતા હોય છે ત્યારે આ પ્રકારની સેલિબ્રિટી બનવા માટે કેટલાક યુવાનો જીવના જાેખમે કરતા કરતા હોય છે.
ત્યારે સુરતમાં ડીંડોલી વિસ્તારમાં આવેલા એક બ્રિજની પાળી ઉપર બે યુવાનો જીવના જાેખમે ચાલતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જાે કે સ્થાનિક લોકોની નજરમાં યુવાનો પર પડતાં તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને યુવકોને સમજાવીને બ્રિજ પરથી નીચે ઉતાર્યા હતા. બ્રિજ ઉપર કેવી રીતે આ લોકો ચાલી રહ્યા હતા તે જીવના જાેખમે ચાલી રહ્યા હતા જાેઈને લોકો એક સમય માટે ગભરાઈ ગયા હતા લોકો તાત્કાલિક દોડી ગયા હતા અને બંને યુવકોને સમજાવી બ્રિજની નીચે ઉતાર્યા હતા.
પણ જે પ્રકારે આ યુવાનો કરતાં કરતા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ જાેતાની સાથે જ લોકો એક સમય માટે વિચારમાં પડી ગયા હતા અને સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવા માટે જે પ્રકારે આ યુવાનો કરતા કરતા દેખાય છે. આજે યુવાનોના જીવનું જાેખમ સુધી પહોંચી ગયો હતો ત્યારે વીડિયો વાયરલ જાેતાની સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે આ યુવકો પણ હતા અને તે આ પ્રકારનું કેમ કરતા હતા તેને લઈને પણ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ઊભી થવા પામી છે.SSS