બ્રેઇનડેડ મહિલાએ ચાર મહિના પછી બાળકને જન્મ આપ્યો અને ત્રણ દિવસ પછી મૃત્યુ પામી

લંડન : ચેક રિપબ્લિકમાં ૨૭ વર્ષની એક મહિલાને બર્નો યુનિવર્સિટી હોસ્પિટલમાં એપ્રીલ મહિનામાં ભરતી કરવામાં આવી હતી. મલ્ટિ-ઓર્ગન ફેલ્યરને કારણે તેનું મગજ ડેડ થઇ જતાં ડોક્ટરોએ તેને બ્રેઇનડેડ જાહેર કરી. જાકે એ વખતે તે પ્રેગ્નન્ટ હતી અન ૨૭ વીક થઇ ચુક્યા હતા.
જ્યારે તે બ્રેઇનડેડ હતી ત્યારે વેન્ટિલેટર ર પર રાખવામાં આવેલી અને એ વખતે તેના પેટમાં ઉછરી રહેલ બાળકી એકદમ નોર્મલ હતી. આવા સંજાગોમાં જા બ્રેઇનડેડ મહિલાએ ચાર મહિના પછી બાળકને જન્મ આપ્યો અને ત્રણ દિવસ પછી મૃત્યુ પામી હટાવી દેવામાં આવે તો બાળક પણ અંદર જ મરી જાત. આવા સમયે હોસ્પિટલે બ્રેઇન ડેડ મહિલાના શ્વાસ બ્રેઇનડેડ મહિલાએ ચાર મહિના પછી બાળકને જન્મ આપ્યો અને ત્રણ દિવસ પછી મૃત્યુ પામી પર ચાલુ રાખ્યા હતા અને સાથે તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું ધ્યાન રાખ્યું હતું.
મહિલાના પગની નિયમીત મુવમેન્ટ ચાલુ રાખીને બાળકના ગ્રોથને પણ બને એટલો નોર્મલ રાખવાની કોશિશ કરી હતી. મહિલા બ્રેનડેડ જાહેર થઇ એના ૧૧૭ દિવસ પછી ડોક્ટરોએ સિઝેરિયન દ્વારા તેની ડિલિવરી કરાવી અને સવા બે કિલોની સ્વસ્થ બાળકીનો જન્મ થયો હતો. જાકે બાળકીની જન્મ પછી ત્રણ જ દિવસમાં તેનું હાર્ટ પણ કામ કરતુ અટકી જતા તે મૃત્યુ પામી હતી. ડોક્ટરોનું કહેવું છે કે, મહિલાનો પરિવાર તેમની બાળકીને બચાવવા માટે ખુબ તત્પર હતો અને તેમના સહયોગ વિના આ સંભવ નહોતુ.