ભગવાન સોમનાથને યજ્ઞ દર્શન શૃંગાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/ram-somnath3-1024x683.jpg)
શ્રાવણના છઠ્ઠા દિવસે ભગવાન સોમનાથને યજ્ઞ દર્શન શૃંગાર કરવામાં આવેલ, પૌરાણીક ઋષી પરંપરા જીવંત કરતા શૃંગારના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.