ભઠ્ઠા રેસ્ટોરન્ટમાં ગેસ સીલીન્ડરમાં આગ ફાટી નીકળતા અફડા તફડી
અમદાવાદ શહેરમાં પાલડી ભઠ્ઠા પાસે સાંજ પડતાં જ ખાણીપીણીની બજાર ધમધમવા લાગે છે અને તેમાં શહેરભરમાંથી નાગરિકો આવતા હોવાથી મોડી રાત સુધી અહિંયા લોકોની ભારે ભીડ જાવા મળતી હોય છે સોમવારે એક રેસ્ટોરન્ટમાં ગેસ સીલીન્ડરના આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. (તસ્વીરઃ- જયેશ મોદી)