ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન વલસાડ તાલુકા ના ધરાસણા ગામ ખાતે કરવામાં આવ્યું હતું,
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ માં ગુજરાત સરકાર ના માનનીય મંત્રી મંત્રીજીતુભાઈ ચૌધરી પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, વલસાડ જીલ્લા પ્રભારી મતી શીતલબેન સોની, માધુભાઈ કથિરીયા ,વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખહેમતભાઈ કંસારા, જીલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ,કમલેશભાઈ પટેલ,
OBC મોરચાના પ્રદેશ પદાધિકારી ઓ, ર્ંમ્ઝ્ર મોરચા ના મહામંત્રી ડૉ. સનમભાઈ પટેલ, ધારાસભ્યઅરવિંદભાઈ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, તેમજ જિલ્લા ભાજપ અને OBC મોરચાના પ્રદેશ મંત્રી હેમંતભાઈ ટેલર, સહિત જીલ્લા હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ માં રક્તદાતાઓ દ્રારા ૫૧૫” યુનિટ રક્તદાન થયું હતું.
રક્તદાન શિબિર માં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા ભેટ સોંગતો આપવામાં આવી હતી, આ તબક્કે જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખનિલેશભાઈ ભંડારી, મહામંત્રીઆનંદભાઈ પટેલ, ચેતનભાઈ પ્રજાપતિ દ્રારા સૌ મિત્રો નો આભાર માનવામાં આવ્યો હતો..