વાયુસેનાના જહાજ દ્વારા NDRF ની ટીમને જામનગર ખાતે ઉતારવામાં આવી

જામનગર: ભારતીય વાયુસેનાના જહાજ દ્વારા NDRF ની ટીમને જામનગર ખાતે ઉતારવામાં આવી. આવનાર તોફાનથી લડવા માટે ભારતીય વાયુસેના સંપૂર્ણ સજ્જ બની ને તૈયાર છે.