Western Times News

Gujarati News

ભારત અને અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુ ડાયલોગ ૨૬ અને ૨૭ ઓકટોબરે થઇ શકે છે

નવીદિલ્હી, ભારત અને અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુ ડાયલોગ ૨૬ અને ૨૭ ઓકટોબરે યોજાય તેવી સંભાવના છે. આ બેઠકમાં સામેલ થવા માટે નરેન્દ્ર મોદી ભૂ સ્થાનિક સહયોગ માટ બુનિયાદી વિનિમય અનેસહયોગ સમજૂતિ (બીઇસીએઓ) માટે તૈયાર છે. ચાર સૈન્ય સંચાલ મૂળભૂત સમજૂતિાંથી બીઇસીએ ભારતનું એક મહત્વપૂર્ણ અગ્રદુત છે.જે અમેરિકાથી એમક્યુ ૯બી જેવા હથિયારબંધ ડ્રોન પ્રાપ્ત કરે છે કારણ કે માનવ રહિત હવાઇ વાહન યુએવી દુશ્મનના સ્થળો પર પિનરોઇટ સ્ટ્રાક ડેટાનો ઉપયોગ કરે છે.

આ મહીને વિદેશ મંત્રાલયમાં ભારત અમેરિકાની વાતચીતનો વિસ્તાર વિદેશ મંત્રી એસ જયશંકરની સાથે છ ઓકટોબરને ટોકયોમાં કવાડ સુરક્ષા વાર્તામાં પોતાના અમેરિકી સમકક્ષ માઇક પોમ્પિઓની મુલાકાત બાદ થશે ઓકટોબરના મધ્યમાં સ્ટીફ બેગુન અને અંતમાં અમેરિકી રક્ષા મંત્રી માર્ક ઓશો અને રક્ષા મંત્રી રાજનાથસિંહ બે વિદેશ મંત્રીઓની સાથે ટુ પ્લસ ટુ વાર્તામાં સામલે થશે.

આ બેઠકો માટે તારીખોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યો છે.બીઇસીએ પર હસ્તાક્ષર એક ખુબ મહત્વૂર્ણ પગલુ હશે કારણ કે આ ભારતને ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલો જેવી સ્ટેન્ડ ઓફ હથિયારોની સટીકતા માટે અમેરિકાના વૈશ્વિક ભૂ સ્થાનિક માનચિત્રોનો ઉપયોગ કરવાની મંજુરકી આપે છે પહેલાથી જ બંન્ને દેશોએ બળતણ ભરવા અને પુન પૂર્તિ માટે એક બીજાની નામિત સૈન્ય સુવિધાઓનો ઉપયોગ કરતા બંન્નેની સાથે તમામ ત્રણ મૂળભૂત સમજૂતિને સક્રિય કર્યું છે સંચાર સમજૂતિ બંન્ને દેશોને ભૂમિ અને ભારત પ્રશાંત પર ખતરાની બાબતમાં સૈન્ય માહિતી સંયુકત કરવાની મંજુરી આપે છે.

ટુ પ્લસ ટુ બેઠકો દરમિયાન બંન્ને અમેરિકી મંત્રી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલથી મળશે આ બેઠકોને રક્ષા અને વિદેશ મંત્રીઓ દ્વારા સંબોધિત કરકવામાં આવશે લદ્દાખ અને દક્ષિણ ચીન સાગરમાં ચીની આક્રમકતા પરક બંન્ને પક્ષોની સાથે તેના મૂલ્યાંકનને સંયુકત કરવા પર વિસ્તારમાંથી ચર્ચા કરવામાં આવશે જે રીતે દક્ષિણ ચીન સાગરમા ંતાઇવાન પર પીપલ્સ લિબરેશન આર્મી આક્રમક રીતે જારી છે તે અસહમતિ અને ડી એસ્કેલેશનની બાબતમાં વાત કરવા છતાં લદ્દાખ ક્ષેત્રથી નીચે ખેંચવાનો કોઇ ઇરાદો જાેવા મળી રહ્યો નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.