ભારત દેશમાં કોરોનાથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ

ત્રીજા તબક્કામાં પ્રવેશતાની સાથે જ કોરોનાના કેસોની સંખ્યામા અસહ્ય વધારો ઃ અમદાવાદ, મુંંબઈ સહિત ૧૦ શહેરો અને ૬૦ જીલ્લાઓમાં સરવે કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે
અમદાવાદ, દેશભરમાં લોકડાઉનના અમલ વચ્ચે રાજ્ય સરકારોએ કેટલીક છુટછાટો જાહેર કરી છે જેના પરિણામે કોરોનાના કેસો વધવાની દહેશત સેવાઈ રહી છે. એટલું જ નહી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે સરકારી તંત્ર ચિંતિત બની ગયું છે. જેના પગલે ભારત હવે ત્રીજા તબક્કામાં પહોચી ગયું હોવાની આશંકાથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થવાની દહેશત સેવાઈ રહી છે.
આ પરિÂસ્થતિમાં સતર્ક બનેલી કેન્દ્ર સરકારે કોરોના કેસોના કારણે સર્જાયેલી વિકટ પરિÂસ્થતિ વાળા અમદાવાદ, મુંબઈ સહિતના દસ શહેરોમાં સેરો સરવે કરવાનો નિર્ણય લીધો છે અને આ સરવેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. દેશમાં હાલ કોરોનાના કારણે ચિંતાજનક Âસ્થતિ સર્જાઈ છે. ખાસ કરીને મુંબઈ, અમદાવાદ, સુરત, સહિતના ૧૦ જેટલા શહેરોમાં પરિÂસ્થતિ રોજેરોજ વિકટ બનવા લાગી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ દસ મુખ્ય શહેરો ઉપરાંત દેશના ૬૦ જીલ્લાઓમાં પણ સરવે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ભારત ત્રીજા તબક્કામાં? કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ?
અમદાવાદ, મુંબઈ, સુરત સહિત ૧૦ શહેરોમાં શરૂ કરાશે સેરો સર્વે. ૧૦ શહેરો ઉપરાંત ર૧ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદજેશોના ૬૦ જીલ્લાઓમાં પણ થશે સર્વે. સર્વેનું પરિણામ નક્કી કરશે આગળની કાર્યવાહી. ભારતમાં દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસના ૭ હજાર કેસ નોંધાયા છે. આ સાથે જ મૃત્યુઆંક પણ ૪ હજારને પાર કરી ગયો છે. જેથી હવે ડર છે કે શુ કોરોના ભારતમાં ત્રીજા તબક્કામા પહોંચી ગયો છે. ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ ન થયું તે જાણવા માટે ભારતના ૧૦ હોટસ્પોટ શહેરોમાં સેરો સરવે હાથ ધરવામાં આવશે.
દેશના ૧૦ શહેરોમાં સમગ્ર દેશમાં સૌથી વધુ કોરોના દર્દીઓ છે. સર્વેક્ષણ માટે ઈÂન્ડયન કાઉÂન્સલ મેડિકલ ઓફ મેડિકલ રિસર્ચ અને અન્ય એજન્સીફઓ દ્વારા પ્રોટોકોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે. સૌથી વધુ કેસ ધરાવતા ૧૦ શહેરોમાં મુંબઈ, દિલ્હી, પુણે, અમદાવાદ, થાણે, ઈન્દોર, જયપુર, ચેન્નાઈ અને સુરતનો સમાવેશ થાય છે. આ શહેરોમાં સેરો સરવે કરવામાં આવશે. આ સર્વેમાં ૧૦ શહેરો સિવાય ર૧ રાજ્યોના ૬૦ જિલ્લાઓ અને દેશના કેન્દ્રશાસિત પ્રદેશોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ જીલ્લાઓમાં ૧૦ લાખ વસ્તી દીઠ સંક્રમિત કેસોના આધારે નિર્ણય લેવામાં આવશે. જે ઝીરો, લો, મીડિયમ અને હાઈ આમ ચાર કેટેગરીમાં વહેંચાયેલા છે.
ઈÂન્ડયન કાઉÂન્સલ ઓફ મેડિકલ રિસર્ચ કહે છે કે દરેક કેટેગરીમાંથી ૧પ જીલ્લાઓની પસંદગી કરવામાં આવશે અને કુલ ર૪,૦૦૦ લોકોના નમૂના લેવામાં આવશે. આ અંગે ઈÂન્ડયન જર્નલ મેડિકલ ઓફ રિસર્ચમાં પ્રોટોકોલ્સ પ્રકાશિત થયા છે. પરિણામો બાદ ભાતની Âસ્થતિ નક્કી કરાશે. આઈસીએમઆરએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે દરેક જીલ્લ્માંથી ૧૦ રેન્ડમ કલસ્ટર્સની ઓળખ કરવામાં આશે અને ઘરોમાંથી નમૂનાઓ લેવાનું શરૂ કરવામાં આવશે.
આ સરવેના પરિણામો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી ભારત કોરોના સામે કઈ દિશામાં લડશે તે નક્કી કરવામાં આવશે. સેરો સર્વેક્ષણમાં લોકોના એક ગંરુપના બ્લડ સીરમ એકત્રિત કરીને જુદા જુદા સ્તરે તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. જેથી કોરોના વાયરસના સ્કેલને શોધી શકાશે. આ સરવે આઈએમસીઆર, એનસીડીસી અને રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓનીના સહયોગથી કરવામાં આવશે. સરવે પ્રક્રિયા અનુસાર સ્ટડી ટીમ રેન્ડમ ઘરોની મુલાકાત લેશે અને તેમને સર્વેની પ્રક્રિયા અને ઉદ્દેશો વિશે જણાવશે.
ત્યારબાદ પરિવારો પાસેથી લેખિત સંમતિ લેવામાં આવશે.
આ સિવાય બેઝિક ડેમોગ્રાફિક ડિટેલ, કોરોનાના કેસના સંપર્કનો ઈતિહાસ, તેમજ એક મહિનામાં કોવિડ-૧૦ જેવા લક્ષણો અને Âક્લનિકલ ઈતિહાસ નોધાવમાં આવશે. દરેક જીલ્લાના ૧૦ કલસ્ટરોમાંથી ૪૦૦ લોકોના લોહીના નમૂના લેવામાં આવશે. ઘરમાથી ફક્ત એક જ વ્યÂક્તના નમૂના લેવામાં આવશે. આઈસીએમઆર, આરોગ્ય વિભાગ, એનસીડીસી, રાજ્ય આરોગ્ય વિભાગ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની મદદ સાથે આ સરવે હાથ ધરવામા આવશે. સેરો સર્વેરણના આ પગલાથી સરકાર અને તેની એજન્સીઓને કોરોનાના વધતા જતા પ્રકોપ પર નજર