Western Times News

Gujarati News

ભોજપુરી ફિલ્મ ‘દોસ્તાના’નું ટ્રેઈલર રિલીઝ કરવામાં આવ્યુ

મુંબઈ: ભોજપુરી ફિલ્મ ‘દોસ્તાના’નું ટ્રેઈલર રિલીઝ કરવામાં આવ્યુ છે. જેમાં દમદાર એક્શનની સાથે ઇમોશનલ ડ્રામા પણ બતાવવામાં આવ્યો છે. ટ્રેલર જાેઈને આ ફિલ્મ ખુબ જ પ્રતિભાશાળી જણાઈ રહી છે. અધવેશ મિશ્રા અને પ્રદિપ પાંડેય ચિંટૂની જાેડી તેમાં બેહદ ખાસ નજરે આવી રહી છે.

પરાગ પાટિલે આ ફિલ્મનેે લઈને દેશની ભ્રષ્ટ મેડિકલ સિસ્ટમને ખુલ્લી મકી છે. ટ્રેલર જાેઈને આ ફિલ્મ ઘણી જાેરદાર જણાઈ રહી છે. અધવેશ મિશ્રા અને પ્રદીપ ચિંટૂની જાેડી ખુબ જ ખાસ પાત્રમાં જાેવા મળી છે.
ફિલ્મના નિર્માતાનું કહેવું છે કે, ભોજપુરી ફિલ્મોમાં આ અત્યાર સુધીની બેહતરીન ફિલ્મ સાબિત થશે. તેમાં મનોરંજનની સાથે નવી વાતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે આસાન નથી. સાથે સાથે આ ફિલ્મમાં સંબધને પણ કંઈક અલગ બતાવવામાં આવ્યો છે. જે ટ્રેલર જાેઈને જાણી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.